17 JAN 2020 AT 12:13

આમ દરિયે ભીંજાઈ ને ચાલતા હતા
દરિયા થઈ પણ વિશાળ એના દિલ ના મોજા હતા
રહી રહી ને એક સણક ઉપડી છે આજકાલ
એને ઉપવાસ તોડી નાખ્યો,ને મારે ઉમરભર રોજા હતા
દઈ દીધા દલડા ને પછી ક્યાં સહેવાતું આ દર્દ
એ લેવા ટાણે નોખા ને દેવા ટાણે એના અંદાજ નોખા હતા

©ગીતા એમ ખૂંટી

-