આમ ચાંદ ને સિતારા ઓ નો સાથ છે
ને તારી આસપાસ યાદો નો પમરાટ છે
માનવી હકીકત કે છલના ના શહેર માં જીવવું
પકડવી યાદો ને કે છોડવી તારા હાથ ની વાત છે
©ગીતા એમ ખૂંટી-
5 FEB 2020 AT 12:41
આમ ચાંદ ને સિતારા ઓ નો સાથ છે
ને તારી આસપાસ યાદો નો પમરાટ છે
માનવી હકીકત કે છલના ના શહેર માં જીવવું
પકડવી યાદો ને કે છોડવી તારા હાથ ની વાત છે
©ગીતા એમ ખૂંટી-