4 FEB 2020 AT 17:20

આમ ભરી ને આંખો માં ઉજાગરો મેં રાત વિતાવી છે
શમણાં માં આવવાના હતા એ,એથી મેં આંખ માં ક્યાં નીંદર ને આંજી છે
©ગીતા એમ ખૂંટી

-