4 FEB 2020 AT 14:13




આમ બાગ માં એ જરા શુ ફરકી ગયા

લોક સમજ્યા ફૂલ એના થકી ખીલી ગયા
©ગીતા એમ ખૂંટી

-