આમ અજમાઈશ ના કરો મારા નેહ ની
અહીં ફના થતા ક્યાં વાર લાગતી
રુતબો જ્યાં આપ્યો સાજન કેરો, અહીં દગો કરતા કયા વાર લાગતી
©ગીતા એમ ખૂંટી-
27 DEC 2019 AT 11:40
આમ અજમાઈશ ના કરો મારા નેહ ની
અહીં ફના થતા ક્યાં વાર લાગતી
રુતબો જ્યાં આપ્યો સાજન કેરો, અહીં દગો કરતા કયા વાર લાગતી
©ગીતા એમ ખૂંટી-