આમ તો અજાણ્યા સફર ના અજાણ્યા મુસાફરી હતા
મારી સાથ માં ક્યાં મારા પડછાયા પણ હારે હતા
કાળા ડિબાંગ વાદળા ઓ લઇ ને વરસવા હું બેઠો હતો
પણ કાદવ ને કીચડ બનાવવા બેચાર ફોરા કાફી હતા
©ગીતા એમ ખૂંટી-
10 MAY 2020 AT 0:57