આમ અજાણ બન્યા હતા આજ તારા દીધેલ ઉઝરડા
કેમ કે આજ હું તારી યાદમાં થી મુક્ત થયો છું
સતત વહેતા એ ધમની ઓ માંથી પસાર થયેલા
દૂઝતા કોઈ ઘાવ ને હકીકત કરવા હું આજ રક્ત થયો છું
©ગીતા એમ ખૂંટી-
20 JAN 2020 AT 12:39
આમ અજાણ બન્યા હતા આજ તારા દીધેલ ઉઝરડા
કેમ કે આજ હું તારી યાદમાં થી મુક્ત થયો છું
સતત વહેતા એ ધમની ઓ માંથી પસાર થયેલા
દૂઝતા કોઈ ઘાવ ને હકીકત કરવા હું આજ રક્ત થયો છું
©ગીતા એમ ખૂંટી-