આમ અધવચ્ચે અટવાઈ જવું
ખીલી ને મુરજાઈ જવું
લઈ ફકીર ની જોળી નીકળવું બજારે
કોઈ આપે જો દાન તો મુંજાઈ જવું
©ગીતા એમ ખૂંટી-
22 DEC 2019 AT 9:40
આમ અધવચ્ચે અટવાઈ જવું
ખીલી ને મુરજાઈ જવું
લઈ ફકીર ની જોળી નીકળવું બજારે
કોઈ આપે જો દાન તો મુંજાઈ જવું
©ગીતા એમ ખૂંટી-