21 FEB 2020 AT 14:46

આલેખાઈ જાય કલમ થી એવા ક્યાં આ વાલમ રહ્યા
ગજબ ના છે શોખ એના પણ સાતરંગો થી એ ભર્યા
©ગીતા એમ ખૂંટી

-