28 MAR 2020 AT 19:07

આજ અધખુલ્લી આંખે તારું શમણું આવ્યું
વર્ષો બાદ જાણે આજ મારું દલડું ધબકાર લાવ્યું
©ગીતા એમ ખૂંટી

-