23 JAN 2020 AT 12:35


આ નશા ની આદત બુરી,એ શબ્દ હોઈ કે શરાબ

ખૂટશે જ્યારે શબ્દ ને શ્વાસ બસ બાકી રહેશે ઉછવાસ

©ગીતા એમ ખૂંટી

-