16 FEB 2021 AT 21:23

વસંત આવીને ફૂલ ખીલ્યું.
ધરતીએ આજે કેવુ બીજ રોપ્યું.
અલગ અંદાજથી મને રૂડું લાગ્યુ.
સરસ્વતીજીની કૃપાથી રમકડું હસતું થયુ.
જીવનને પ્રભુની રીતે જીવતા જોયું.
વસંત પંચમી વાતમાં ગમત ઝીલતું ગયુ.
આ લહેરાતા વસંત ૠતુની અસર..
મારા મનમાં જોડી તે વિચારોની  લહેર.
માં સરસ્વતીજીની પૂજનની માળા.
મારાં જીવનમાં લાવે અન્નપૂર્ણાની ધારા
વહેતી રહે મારા દેશમાં સંસ્કૃતિના વ્યવહારની શાળા..

- 🖊️Gayatri Yatin Patel ✍