વાત કરી મનના હાલ પૂછો છો?
શબ્દની શોધમાં ખુદને બેહાલ કરો છો.
રોજ જોતા કંઈક અલગ લાગો છો.
નયનમાં નીંદર હોવાં છતાંય જાગો છો.
ગાયત્રી સાથે છે તો પણ અનુરાગ માંગો છો.
ગાયત્રી પટેલ- 🖊️Gayatri Yatin Patel ✍
12 MAR 2021 AT 22:39
વાત કરી મનના હાલ પૂછો છો?
શબ્દની શોધમાં ખુદને બેહાલ કરો છો.
રોજ જોતા કંઈક અલગ લાગો છો.
નયનમાં નીંદર હોવાં છતાંય જાગો છો.
ગાયત્રી સાથે છે તો પણ અનુરાગ માંગો છો.
ગાયત્રી પટેલ- 🖊️Gayatri Yatin Patel ✍