ઉગામણે ઉગેલા સૂર્યના નવલા કિરણો.
શ્વાસની સુંગધે મહેકતો મનગમતો મોગરો.
ભરી બપોરે છોડમાં જીવતો એ છોકરો.
મન ભરીને સૌંદર્યને સોડમાં લેતો એ મોગરો.
ક્યાંક આ હૈયામાં આગ લાગે છે.
એકબીજાની નજરોં ને જોતા આંખ જાગે છે
આજ પ્રેમ કરવાની રીત સાચી લાગે છે.
શબ્દોમાં ઘણું કહે છે ગાયત્રી પણ મનમાં વાત છુપાવે છે.
દુનિયાનો દસ્તુર જોતા તે પોતાના મનને મનાવે છે.
કેટલીય વાત બસ હૈયામાં દબાવે છે.
ખુદ ખીલીને આસપાસ મહેક મહેકાવે છે.- Gayatri Patel 🖋️GP🖋️
24 MAR 2021 AT 0:26