25 FEB 2021 AT 20:23

તું મને જોઈને મનમાં મલકાય છે.
આ રાત્રી જોઈને તારી આંખો છલકાય છે.
શાંત વાતાવરણમાં તારા ધબકારા સંભળાય છે.
મારા નામ સાથે એક તારું નામ જોડાય છે.
મારા સાથ માં જ તારું જીવન અણમોલ ગણાય છે.
મારા હૃદયમાં એક તારું જ નામ બોલાય છે.
આ ભવમાં હું રાધા ને તું મારો કાન કહેવાય છે.
મીઠા અને આનંદ સપનાથી આકાશ રંગીન છે.
મારા સાજન સાથે સજનીનો સંગાથ સંગીત છે.

- Gayatri Patel 🖋️GP🖋️