તારા ચહેરા સામે આ તાજ પણ ફિક્કો લાગે.
તને નજીકથી જોતા હદયની ધડકન તેજ લાગે
મારુ મન હવે ક્યાંય કોઈ કામમાં ન લાગે.
આ જીવન બસ એક તારો સાથ માંગે.
તારી હારે જ હવે બધા સપના મને રંગીન લાગે.
તારા પ્રેમમાં અંધારી રાત પણ ચંદ્ર જેવી લાગે.
હજીય શબ્દમાં જ ગાયત્રી પ્રણયનો સાથ ચાહે.
ખબરની જિંદગીમાં ક્યાં કઇ મજીલે રાહમાં રહે- Gayatri Patel 🖋️GP🖋️
13 APR 2021 AT 23:14