12 FEB 2021 AT 21:21

તારા અને મારા હોઠોનું એ મિલન..
અચાનક પડેલા વરસાદ ના બિંદુની ઝલક..
મખમલીએ હોઠો સાથેની મુલાકાતનો સાથ.
હોઠોના આલિંગનમાં મન તરબોર થયું આજ.
મારાં રગોરગમાં દોડે કરન્ટની માયા...
તારા મારા હદયમાં આ કેવી વહેતી ધારા..
તારી સાથે મને કરાવે એ અવનવી કાયા...
જ્યારે મને મળી તારા પ્રેમરૂપી છાયા...
સમયની સાથે આ કેવી કુદરતી માયા..
જયાં અજાણ્યા હતા તે હવે હું ને તું એક થયાં.
સજનીના રંગમાં સાજનને સઁગ થયાં..
©gp

- Gayatri Patel 🖋️GP🖋️