હે શિવ તારી મહિમા છે ન્યારી.
દુનિયાને અલગ રીતે સમજાવે જાણી.
તારી ઘણી કથાઓની અલગ છે વાણી.
પ્રભુ તું જ મહાદેવ નિલકંઠ ધારી.
પ્રભુ તારી માહિમાની લીલાઓ પ્યારી .
સર્વ વિપદાઓ તમે જ છે ટાળી.
આ વિપડા પણ દૂર કરો કૈલાસના નિવાસી.
ગાયત્રી પટેલ
🙏🏻ૐ નમઃ શિવાય🙏🏻- 🖊️Gayatri Yatin Patel ✍
5 APR 2021 AT 11:36