પ્રેમની આગ જ ભડકે છે મનમાં.
પ્રીત જાગે છે આખે આખા તનમાં.
તને જોતા જાણે ફૂલ ખીલ્યું રણમાં.
મન કરે કે થઈ જાવ હું તારી પળભરમાં.
તારી વાતો અને યાદોનો મેળો છે મનમાં.- Gayatri Patel 🖋️GP🖋️
25 MAR 2021 AT 14:59
પ્રેમની આગ જ ભડકે છે મનમાં.
પ્રીત જાગે છે આખે આખા તનમાં.
તને જોતા જાણે ફૂલ ખીલ્યું રણમાં.
મન કરે કે થઈ જાવ હું તારી પળભરમાં.
તારી વાતો અને યાદોનો મેળો છે મનમાં.- Gayatri Patel 🖋️GP🖋️