21 MAR 2021 AT 16:59

મમતાભરી મૂર્તિ.
ચહેરા પર રહે સ્ફૂર્તિ.
ક્યારેય ન કરે મસ્તી
પરિવારમાં હોય એની વસ્તી.
જગ આખું જોવા તું ફરે
મમ્મીના ચરણે જ જગ મળે
ફટકારમાં પણ મારી માનો પ્રેમ ઝળે.
કૈલાશ નામે જ મારું જીવન ધન્ય તળે.

- Gayatri Patel 🖋️GP🖋️