મારું મન મોહી ગયું મારું મન વારી ગયું....
તારી અન ગમતી નજર જોઈ મારું મન દોરી ગ્યું..
હે તારી સાલસ આંખોનો જાદુ મારું મન ચોરી થયું....
કે તારી મીઠી ઘેલી વાતો મારી સાથે રમત રમી ગયું....
હું અરીસા સામે જોતા આંખ આડે તું આવી ગયો..
હો તારાં અજબ સવાલોમાં હું તો અટવાઇ ગઇ...
કે તારી લજામની અદાઓ મારાં મને મનાવી ગઈ...
તારી શાયર શેરની સજની હું બની ગઈ...
તારાં રંગ રૂપની સુરજમાં હું રાહમાં સંધ્યા થઈ ગઈ..
મારુ મન મોહી ગયું મારુ મન ચોરી ગયું.
આ તારું મુખડાનું નખરાલુ હાસ્ય જોતો રહી ગયો.
મારુ મન વારી ગયું.મારું મનમોહી ગયું.- Gayatri Patel 🖋️GP🖋️
11 APR 2021 AT 0:39