20 MAR 2021 AT 1:10

મારું મન મલકાય છે તારાં રંગમાં..
મારું હાસ્ય ઝળકે છે તારાં સંગમા..
હું અરીસો સમી શરમાય તારાં પ્રેમમાં...
તમારું મુખ જોવા રહી હું તો વાટમાં...
મને સાંભરી આવે છે તારાં બોલ સાદમાં..
હું તો મન હારી ગઈ તારા વિચારમાં..
હું તો ખોવાઈ ગઈ તારી યાદમાં..
આ જિંદગી થઇ ગઇ તારાં નામમાં.
સજની ની સાંજ પડી સાજનમાં..

- Gayatri Patel 🖋️GP🖋️