3 APR 2021 AT 21:28

મારી સાથે વાતોનું વંટોળ ના ગમ્યું.
તો ય જોવા તું આખું જગ ભમ્યુ.
ક્યાંય કેટલાય હૈયા સાથે પ્રણય રમ્યુ.
આ શબ્દ સમજાવવા ગાયત્રીએ મન મૂક્યું.

- Gayatri Patel 🖋️GP🖋️