21 MAY 2021 AT 22:14

માઇક્રોફિક્શન-અંધાર ભર્યો સમાજ
દીકરીએ માને પૂછ્યું "મા આપણાથી સમાજ સામે કેમ ના લડાય"? ઊંડા શ્વાસ લઈને મા એ સરસ જવાબ આપ્યો- "સુઈ જા બેટા બહુ અંધારી રાત છે, તું ક્યાંક ઘેરાય જશે."

- Gayatri Patel 🖋️GP🖋️