ક્યાંક તો સમાજના વિચારો જ અટકાવે છે મને
બાકી મન તો પોતાની મરજી પ્રમાણે જ વર્તે છે
એટલે તો પ્રેમની અભિવ્યક્તિ મનથી થાય છે
ને ચેહરાથી તો શરમાઈને લાલ થાય છે.
આ નશીલી આંખોથી બસ ઈશારામાં વાતો જ થાય.
ને આ અંતર મન તો જેનું થયું એની જ આશ લગાવી બેસે છે.
પછી ભલે વિરહ ની વેદના હોય કે પ્રણયની સાધના.
જીવનસાથી માટે સમાજ દ્વારા બનાવેલા સબંધનું લગ્નનું સરનામું.
મારા મનમાં તો બસ તારા નામનું છે એક વસિયતનામું.
Writer gayatri patel- 🖊️Gayatri Yatin Patel ✍
22 FEB 2021 AT 15:13