કિટકેટ 🍫બોલે તો બ્રેક બનતા હે
દોસ્ત કી યારીમે ઇક ચોકલેટ
કા હક તો બનતા હે
મેરે દોસ્ત Thanks my jerry
હું માંગુ🍫અને તું ન આપે
એવુ તો ક્યારેય ન બને.
દોસ્ત કહી મને બેન ગણે
એવો ભાઈ તો ક્યાંય ના મળે.
મને જોતા જ મસ્તી કરે.
મને હસ્તી જોવા દુનિયાના નખરા કરે
એવો ભાઈ ક્યાં મને મળે.
હું માંગુ તે સમયે આપે.
મારી બધી વાતોને તું હાસ્ય ગણાવે.
શબ્દમાં કહું તો તું કાવ્ય બતાવે.
- Gayatri Patel 🖋️GP🖋️
4 MAR 2021 AT 0:24