કહું છું હમણાં સમય નહિ સારો.
બોલ વિના કોઈ ક્યાંય ભ્રમણ નહિ કરો.
મારી માનો તો ઘરમાં જ સમય કાઢો.
નહિ તો ફ્રી બેઠા મને મદદ કરવા લાગો.
અર્ધી રાતે હવે ન જાગો.કોઈને સલાહ ન આપો
પોતાની તંદુરસ્તી સાચવો.બધાનું ન બધું ન માનો.
ગાયત્રીની વાત સમજી અંતર જાળવો.
માસ્ક અવશ્ય ધારણ કરો.
ગાયત્રી📝- 🖊️Gayatri Yatin Patel ✍
13 APR 2021 AT 0:11