27 APR 2021 AT 1:14

ખોડયા ખેતરો અને ખેડયા જમીનના બધા ભાગ.
હવે ક્યાંય ન જોવા મળે ગુજરાતી કવિતામાં દાદ🙏
આ વિચલિત મન પણ શાને કરે છે હજી સાદ.
મીઠાના અગરિયા પણ પાડે છે હવે હૈયાની રાડ.
ભીની થઈ આંખો સુકાઈ ભીની પાંપણો.🙏
અલખના ધામે નીંદણમાં પોધ્યા શ્રી કવિ દાદ🙏

- Gayatri Patel 🖋️GP🖋️