12 APR 2021 AT 0:39

ખમ્મા મારી ખોડલ ધામ વાળી ખોડલ મેર કરે.
મારી ખોડલ મેર કરે જગ જગની મેર કરે.
મારી ખોડલના દર્શનથી દુઃખ દૂર ભાગે.
સુખ સમૃદ્ધિ વધે.મારી ખોડલ મેર કરે.

- Gayatri Patel 🖋️GP🖋️