17 APR 2021 AT 15:47

જગત જેવું જોઈએ એવું દેખાતું નથી.
સમયે જે સમજે તે પાસે હમેશાં હોતું નથી.
કોઈ આમજ ક્યાંક પ્રેમને છોડી દેતું નથી.
મન, સમજણ મળે તો કિસ્મતમાં તે હોતું નથી.
ગાયત્રીના પ્રણય ત્યાગમાં શબ્દ રચના હોતી નથી.

- Gayatri Patel 🖋️GP🖋️