હું તારી પાર્વતી ને તું મારો અધૂરો શિવ..
તું ગોકુલનો કાનો ને હું તારી વિરહની રાધા..
આપણા જીવનમાં રહેશે મિલનની આ ગાથા
જીવનસાથીમાં એકમેક માટે થશે હવે બાધા..
એક જ બનશે આ સજનીના જીવનનો રાજા.- Gayatri Patel 🖋️GP🖋️
2 MAR 2021 AT 23:41