હું નજર ઝુકાવ છું તો તમારાં માનમાં....
હું તો હમેશાં મલકાય છું નાદાની મા..
અરીસો જોય શરમાય છું શાન માં..
મારું મિત મંડાયેલ છે તમારી પ્રીત માં ..
આ મન વારી ગયું તમારાં હાસ્ય માં..
સજનીનું મન વસી ગયું સાજનમાં.
મેઘધનુષના રંગ રચાશે નિલગગનમાં.- 🖊️Gayatri Yatin Patel ✍
6 APR 2021 AT 0:42