22 MAR 2021 AT 23:00

હુ જોવ છૂ તને મારી આંખમાં...
તું મળે છે મને મારાં મન માં..
હુ જીવું છું તારી યાદ માં....
તું જીવે છે મારી કલ્પના માં...
હું રહું છું તારાં દીલમાં...
તું વસે છે મારાં શ્વાસ માં..
હું સમજું તારી વાત માં..
તું બોલે છે મારાં સાદ માં.
હું મલકું છું તારાં ચહેરામાં..
તું હસે છે..મારી અદા માં..
હું લખું છું કવિતા તારાં વિચારમાં..
તું સાંભરે છે.. મારાં ખ્વાબમાં.
હું શજની તારી .
તું થયો સાજન મારા લેખન માં..

- Gayatri Patel 🖋️GP🖋️