7 MAY 2021 AT 10:34

હાથ પકડી ઉભી આ જિંદગીને

હાથ પકડી ઉભી આ જિંદગીને હળપલ હળવાશથી માણવા માંગુ છું,

હાથ પકડી ઉભી આ જિંદગીને હજી દુનિયાને જોવા માંગુ છું,

હાથ પકડી ઉભી આ જિંદગીને ખુદને ઓળખી આગળ વધવા માંગુ છું,

જિંદગીમાં કંઈક બનવા માટે હજી પગદંડી બનવા માંગુ છું,

હાથ પકડી ઉભી આ જિંદગીને હજી જીવવા માંગુ છું,

હાથ પકડી ઉભી આ જિંદગીને અલગ નજરિયાથી દુનિયાને જોવા માંગુ છું,

હાથ પકડી ઉભી આ જિંદગીને પહેલા જેવી રંગીન બનવવા માંગુ છું,

હાથ પકડી ઉભી આ જિંદગીને અલગ વિચારો સાથે રજૂ કરવા માંગુ છું,

હાથ પકડી ઉભી આ જિંદગીને ખુલ્લા ગગનમાં વિહળવા માંગુ છું,

હાથ પકડી ઉભી આ જિંદગીને ઉંમગ ઉલ્લાસથી ઉજવવા માંગુ છું,

હાથ પકડી ઉભી આ જિંદગીને રંગ બેરંગી રંગોથી રંગવા માંગુ છું,

- 🖊️Gayatri Yatin Patel ✍