એક સરળ પ્રશ્ન:
જ્યારે દરેક વ્યક્તિ જાણે છે કે કોઈ ચોક્કસ ઈંજેક્શન ક્યાંય ઉપલબ્ધ નથી, તો દરેક doctor ફક્ત તે જ ઇન્જેક્શનની ભલામણ કેમ કરે છે?
જ્યારે હોસ્પિટલોમાં તે દવા નથી મળી શકતી, તો પછી સામાન્ય માણસને કેવી રીતે મળે?
કેમ તે દવાના અવેજીનો ઉપયોગ કર્યા વિના જીવન બચાવી શકતું નથી?
Thoughts by -sonu sood- Gayatri Patel 🖋️GP🖋️
19 MAY 2021 AT 21:08