એક મેકના બંધને બાંધી મેં પ્રેમની દોર
મેઘધનુષના રંગે રંગાયેલા ફૂલોની દોર.
રાત્રીમાં પથરાયેલ ચંદાની પ્રેમભરી વાતોનો દોર.
રંગીન સપનામાં સજાવેલા જિંદગી ના મોલ.
પ્રેમની આપ લે માં તારા મારા મિલન અણમોલ
હું વહેતી રહું તારા ચહેરામાં હાસ્યનું મોર.
એક તું જ મારા દિલમાં સમાયેલો ગુલાલ અણમોલ.
પ્રેમના રંગમાં રંગે રંગાયેલ સજની શાયરીનો શોર- Gayatri Patel 🖋️GP🖋️
23 MAR 2021 AT 16:01