દરેક સમાજ ,ધર્મમાં હજી પણ સ્ત્રીઓ મજબૂત હોવા છતાં મોતને ભેટવા મજબુર થઈ જાય તો સાહેબ વિચારવું પડે ?
કે લોકો ખરાબ છે કે સમાજ હજી જુનવાણીમાં જીવે છે?
કે આપણે હજી લોકોને જુનવાણી વિચારોમાં જીવવા દઈએ છીએ?- 🖊️Gayatri Yatin Patel ✍
28 FEB 2021 AT 13:02