દિલની વાતો રજુ કરતાં મારુ મન અટકે છે..
એક તારા જ વિચારોમાં મારુ મન ભટકે છે..
તારા પ્રેમ માટે મારુ હદય ધડકે છે..
તારા સાથ માટે જ આ આંખો ઝંખે છે..
તારો હસતો ચેહરો જોવા જ આ મન મલકે છે..
સાજનની થવા માટે જ સજની તડપે છે..
પરંતુ સમયના સથવારે જ કુદરત રચના રચે છે..
ભાગ્યના સમયે જ જીવનસાથી મળે છે.
ગાયત્રીના બોલ પ્રમાણે જ મનનું મિલન બને છે.- Gayatri Patel 🖋️GP🖋️
3 MAR 2021 AT 23:06