16 APR 2021 AT 22:57

બસ વિચારોની સમજણમાં મળે છે ને તું સાથે.
પછી મારે ક્યાં સદાય રહેવું છે તારી પાસે.
તું છે ને બસ મારા વિચારોમાં નજરની સાથે.

- 🖊️Gayatri Yatin Patel ✍