19 APR 2021 AT 16:20

ભલે હોય મારા પ્રેમમાં મુલાકાતની દુરી.
પણ ક્યાંક ગણાશે મારી પ્રેમ કહાની પુરી.
જગ ભલે કહે કે મિલનની વાત અધૂરી.
મારા પ્રેમ માટે શબ્દની લાગણી જ જરૂરી.

- 🖊️Gayatri Yatin Patel ✍