12 MAR 2021 AT 20:56

આવી કેવી તારી મારી વાતો જાણે અજાણે જાગે મારી આંખો....
આવી કેવી તારી મારી વાતો જાણી અજાણે જાગે મારી આંખો...
આવી કેવી તારી મારી વાતો સમયની પળે ભાગે મારી યાદો..

તને જોયા વિના પણ તારા મનની માને મારી વાતો...
આવી કેવી તારી મારી વાતો.જાણે અજાણે જાગે મારી આંખો.

તારા સપનાની હારે જાગે મારી રાતો..
મળ્યા પછી પણ તને મળવા માટે ઝળકે મારી આંખો ..

આવી કેવી તારી મારી વાતો.જાણે અજાણે જાગે મારી આંખો..
મારા રુઠેલાં મનને મનાવી હસાવે મને તારી યાદો...
આવી કેવી તારી મારી વાતો જાણે અજાણે જાગે મારી આંખો...

- Gayatri Patel 🖋️GP🖋️