આ જગમાં સમયને પેલે પાર
મને મળે વિચારોની નવી ધાર.
જીવન જીવવાના છે અલગ સાર.
ગાયત્રીના શબ્દે જોડાય નવા તાર.- 🖊️Gayatri Yatin Patel ✍
5 APR 2021 AT 23:58
આ જગમાં સમયને પેલે પાર
મને મળે વિચારોની નવી ધાર.
જીવન જીવવાના છે અલગ સાર.
ગાયત્રીના શબ્દે જોડાય નવા તાર.- 🖊️Gayatri Yatin Patel ✍