4 APR 2021 AT 22:27

આ છોકરી હું છું એટલે ગાયત્રી
શબ્દમાં વિચારોની વાણી.
મને ક્યારેય કોઈએ ન જાણી.
સમયના પેલે પાળે ન માણી.
પણ હું તો મારા મનની રાણી.

- Gayatri Patel 🖋️GP🖋️