26 FEB 2021 AT 0:19

આ આંખોના પલકારા ક્યાંક તારા મનના બોલ કહી દે છે
આ આંખોમાં મારી સાથે તારા પ્રેમનો એકરાર કરી દે છે
આ આંખોની ભાષામાં ઇઝહારની વાત કહી દે છે
મારી સામે તારી આંખો લાગણીનો ધોધ ધોળી દે છે
આ આંખો છે જે મને તારા અહેસાસને અનમોલ ગણી લે છે
આ ગાયત્રી પણ મિતને જોતા જ શબ્દોને ગુલાબનું ફૂલ કહી દે છે.

- Gayatri Patel 🖋️GP🖋️