1st મે ગુજરાત સ્થાપના દિવસ
લખું તો શબ્દ ખૂટે
બોલું તો લોકો પૂછે
મોંન રહું તો ઘણું સુજે
વ્યવહારમાં વાત કહે.
હાલતા ચાલતા લોકો કહે
આખી દુનિયા બધે ફરે.
અમારો ગુજજુ બોલ પડે.
ભલ ભલા કામો તારે.
સમય આવે તો માર પડે.
ગુજ્જુનો બોલ તો બધે જ પડે.
અમે છીએ ગરવી ગુજરાતી.
સુખ દુઃખના સહભાગના સાથી.
રાસ ગરબામાં શોધીએ સંગાથી.
આખી દુનિયાને નચાવે તે ગુજરાતી.
- Gayatri Patel 🖋️GP🖋️
2 MAY 2021 AT 0:02