Gautam Kothari   (आर्यवर्त)
4.2k Followers · 245 Following

read more
Joined 18 July 2020


read more
Joined 18 July 2020
7 JAN AT 17:31

🚩जय श्री राम🚩

चलो अयोध्या
प्रभु श्री राम अपने
मूल स्थान पर
बिराजेगे..!!

🚩जय श्री राम🚩

-


29 OCT 2023 AT 7:46

સંબંધોમાં સુખ માટેનો
સુવર્ણ નિયમ છે કે
જ્યારે સામેની વ્યક્તિની
મર્યાદા અને સમજણ પર
આપણું ધ્યાન કેંદ્રિત કરીએ
ત્યારે સ્વયંમાં સ્વીકાર
ભાવ આવે છે.
ત્યારે સબંધ સંઘર્ષમાંથી
સંવાદ તરફ આગળ વધે છે..

#આર્યવર્ત

-


29 OCT 2023 AT 7:41

"જીવન મર્યાદિત છે,
અને આપણે એને
વેડફી નાખીએ છીએ.
આપણે કેમ જન્મ્યા
અને કેમ મરી ગયા,
એ ખબર જ નથી પડતી.
અધૂરી ઈચ્છાઓ અને
પસ્તાવાની આખી ચોપડી છે,
અને સંતોષ આંગળીને
વેઢે ગણાય તેટલા છે.."
#આર્યવર્ત

-


27 OCT 2023 AT 15:11

जिंदगी का फ़लसफ़ा है
दर्द हर क़तरा बरक़रार है...
हँस के जिये या रो के हम
ख़ुद से क्यों शिक़ायत करे!!

-


27 OCT 2023 AT 15:07

બનાવટ”, “સજાવટ” ને
“દિખાવટ”
આ ત્રણ વટ ને કારણે જ,
પેદા થાય છે માણસાઈમાં
“ગીરાવટ”...!

#આર્યવર્ત

-


27 OCT 2023 AT 15:04

♉☣️સાચી જિંદગી!!☣️♉
~~~~~~~~~~~~~~~~~~~
નામ, નસીબ અને નફો
એ કુદરત નો ખેલ છે,
કોન ક્યારે શું આપવું એ
ઉપરવાળો જ નક્કી કરે છે..
પૂર્ણ સંતોષ સાથે સુવું,
નવા અરમાન સાથે ઉઠવું
અને પુરા સ્વમાન સાથે જીવવું
એજ તો છે સાચી જિંદગી..!!

#આર્યવર્ત

-


25 OCT 2023 AT 20:39

जज़्बात इस दिल के
ना क़भी भी थमेंगे
कुछ ही पूरे होंगे,
कुछ आधे अधूरे रहेंगे
कुछ किसीकी खुशियों
के लिए सब सहेंगे
कुछ बड़ी वेधक सी
घुटन में ही दम तोड़ेंगे

-


4 SEP 2023 AT 13:16

🌿🌷प्रेम में ही है!!🌷🌿
~~~~~~~~~~~~~~~~~
[[ प्रेमरस हायकू काव्यमाला]]

प्रेम में ही है
तन ये समर्पित
शांत मन से..!!

प्रेम में ही है
मन ये समर्पित
अंतर्मन से..!!

और करूँ मैं
क्या तुम बताओ
तुम सुनावो..!!

प्रेम में ही हैं
हम तो समर्पित
तन मन से..!!

रूष्ट से कहीं
तुम हो नहीं जाओ
ख्याल ऱखना..!!

पूरी रचना caption में पढ़े!!

-


31 MAY 2023 AT 14:52

संघ स्वरूप वटवृक्ष में
निजी स्वार्थ की विषवेली
महत्वकांक्षाको कोई स्थान नही है
छोटी छोटी शिखाओं का जमी में
डटकर गड़े रहना महत्वपूर्ण है..
साथ छूटा तो वटवृक्ष टूटा समजो..!!

-


29 MAY 2023 AT 21:05

સુખ,દુઃખ, ને શાંતિ અશાંતિ
કશું જ અહીંયા ટકીયા નથી..
જન્મ-મરણ કરતા રહ્યા ને
હજુ પણ ચક્ર થી અટક્યા નથી..
ચોર્યાશી લાખ સ્થાનો માં ભમ્યાં
તોય હજું આપણે કેમ થાક્યા નથી..
આ જગત ની જંજીર થી પ્રભુ
અમે કેમ હજુ સુધી છૂટીયા નથી..

-


Fetching Gautam Kothari Quotes