નામ લખવાની પરવાનગી નથી મલી,
બાકી બધું એમના પર તો લખું છું..✨🙊🙈— % &-
फासलों का अहसास तब हुआ...
जब मैने कहा…
ठीक हूँ और उसने मान लिया..!!!— % &-
મારા સ્વતંત્ર અને પોતા ના મતે...
"આઝાદી કેવી રીતે મળી એ ભણાવવા કરતા,
આપણે ગુલામ કેવી રીતે થયા એ ભણાવવું વધુ જરૂરી છે....."
— % &-
કોઈ અજાણ્યું રહ્યું મારાં શબ્દો થી,
તો કોઈ ને મારી ખામોશી માં રસ જાગ્યો....— % &-
मगरूर हो जाते है,अक्सर,ज़माने में वही लोग,
जिन्हें मिलता है ज्यादा उनकी,औकात से...— % &-
જ્યારે વિચારોને શંકાના ઘા થવા લાગે છે,
ત્યારે સંબંધ લથડવા લાગે છે...!— % &-
સંબંધો કોઇની સ્થિતિ જોઇને ન રાખો. હેસિયત બદલાતી હોય છે, હેતમાં બદલાવ ન થવો જોઇએ!
-કૃષ્ણકાંત ઉનડકટ
-
ઢળતી ઉંમર નો,
રંજ ના રખાય મન માં,
સંધ્યાકાળ પછી જ,
ડાયરો જામતો હોય છે....-
ज़िन्दगी गुज़र रही है,
नये-नये किरदार निभाते-निभाते,
मैं कौन हूँ,मेरा खुद से ये सवाल आज भी है...!!!-
દરજી : ક્યો ફોન છે ?
બકો : iphone 13 Pro max
દરજી : તો ગજવું ના રાખું ને કેમ કે તમે iPhone તો હાથ માં જ રાખશો ને....-