કવિ દાદ
તાર વિણા ના કે સંતુર ના તોડી શકો
પણ ઓલા મોરના ટહુકા ને તમે એમ ના તોડી શકો
ડરાવી, ધમકાવી... ઇન્સાનના બે હાથ જોડાવી શકો
પણ સિંહ ના પંજા એમ ના જોડી શકો
શિખરો કઈ સર કરો ત્યાં કીર્તિ ના સ્તંભ પણ ખોડી શકો
પણ ગામને પાદર એકેય પાળિયો એમ ના ખોડી શકો
વૃક્ષ ઉખેડી શકો, કૂંપળો તોડી શકો
પણ ઉગાડે નીત નવા એના હેત ના તોડી શકો
આભ થી ખર્યું એને તો છિપ માં ઝીલી શકો
પણ "દાદ" આંખ થી ખર્યું એને એમ ના ઝીલી શકો
-
જુનું મુકી થોડું જતું કરી શકીએ
બહુ જાજુ નય તો સાવ થોડું પણ નય
સહુ એકમેકને હેત કરી શકીએ
સુરજ તો નહીં પણ નાનું દીપક થઈ શકીએ
ફુલ-ફુલ મળીને ગુલદસ્તો થઈ શકીએ
અંતરમાં મહેક ભરી ગુલઝાર મહેકાવી શકીએ
જો રંગોની ગોઠવણી શકીએ
તો જીવનની રંગોળી બનાવી શકીએ
આમ ખુદ ખીલીને દુનિયા ખીલવી શકીએ
નૂતન વર્ષની મધમીઠી શુભકામનાઓ
#Fluty Vadaliya-
કોઈને કહેવું નથી એવું નથી,
છોડ ને! એમાં પડ્યા જેવું નથી.
ડહોળ આપોઆપ નીચે બેસશે,
આ બધું દેખાય છે તેવું નથી.
એ જ લોકો ન્યાય મારો તોળશે,
આળ માથે એટલે લેવું નથી.
શ્વાસ પણ મરજી મુજબ ના લઇ શકો!
આપણે ત્યાં એક ક્ષણ રે'વું નથી.
હું દબાયેલો છું જે બોજા તળે,
દોસ્તોનો પ્રેમ છે, દેવું નથી.
મેં હવે મૂકી દીધી એ ધારણા,
આ જગત કેવું હતું, કેવું નથી!
બસ, દિલાસો જાતને આપી દીધો!
જે થયું છે એ થવા દેવું નથી.
- હિમલ પંડ્યા
-
મેં ક્યાં તને પામી લેવા પ્રેમ કર્યો'તો
એ તો ખુદાને ખોજવાની હોડ હતી
મેં ખુદ ખુદને તારામાં નિહાળ્યો'તો
પણ તને જ ક્યાં તારી ખબર હતી!
-
"हालात बुरे थे मगर रखती थीं वो हमेशा अमीर बनाकर,
हम भी तो गरीब ही हैं ये बात बस माँ जानती थी"
~अज्ञात-
Here's To My Brother
Here's to my brother
Remember every day
No matter what I've said
Here's what I'd like to say
I will always love you
Be with you till the end
When no one else is around
I will be your friend
I love my brother
and I always will
I'm proud to be your brother
that's how I feel
And someday when we're far away
And the miles keep us apart
I'm gonna whisper
I love my brother
And you'll know it in your heart
My Sister and Me
We laugh,
we cry,
we make time fly.
Best friends are we
my sister and me.
Cp #-
કૃષ્ણ - સુદામાની એ દોસ્તી - યારી
એને જ શીખવી છે આપને દુનિયાદારી
હોય સુદામાના તાંદુલ કે પછી ટીફીનમાં બચેલું છેલ્લું બટકું
હોય ખાવા નહીં પણ એકબીજાને ખવડાવી દેવાનું દીવળુ
ભલે ને લડીએ એક જ ચોકલેટ માટે આપણે બધાય
તોયે બાકડે ભેગા બેસવા સજા ભોગવી એ બધાય
દિ ફરે, કાળ ફરે ભલે ને ફરે કાળ
કદી ન ફરે અમ યારીની સાંકળ
# Friendship Day
~ #Fluty Vadaliya
-
વધે છે જીંદગી બેહિસાબ, પ્રેમ મળ્યા પછી,
હિસાબ શ્વાસોનો રહેતો નથી, પ્રેમ પામ્યા પછી..
-
LOVE
"Entire truth of life is love
Essential part of heart is love
Endless happiness is love
Everything worthless without love"
-