Falguni Thakkar  
17 Followers · 9 Following

Joined 9 September 2018


Joined 9 September 2018
20 JUN 2021 AT 23:31

પા પા પગલી કરતા શીખવાડ્યું કોણે?
તમે જ તો પપ્પા....
પહેલીવાર સાયકલ પરથી પડી ગઈ તો ઊભી કરી ફરીથી હિંમત આપી આગળ વધારી કોણે ?
તમે જ તો પપ્પા.....
સ્કૂલમાં, કોલેજમાં જ્યારે આગળ વધી તો ગામ આખામાં મીઠાઈ કોણે વહેચી?
તમે જ તો પપ્પા.....
જ્યારે પણ કોઈ મુસીબત આવી જીવન માં તો આધાર સ્તંભ કોણ બન્યા?
તમે જ તો પપ્પા......
કડવા ભલે બનો છો તમે પણ તે આ કડવાશ ની પાછળ ની મીઠાશ કોણ છે ?
તમે જ તો છો પપ્પા....
-ફાલ્ગુની ઠક્કર (ટીના)

-


27 NOV 2020 AT 10:32

સાચી સલાહ અને આપણા અનુભવો વણમાંગ્યા કોઈ ને આપવા નહી... એના થી સંબંધો માં તિરાડ પડે છે... જો આપણે કોઈ ને કહીએ કે આગળ કૂવો છે જશો નહીં, પડી જવાશે...... તો પણ ખોટું અર્થઘટન કરશે અને કહેશે.... "મારે કૂવો જોવો હતો, મને જવા કેમ ન દીધો? પડી જાત તો હું પડત, તમારે શું? મારી જિંદગી છે, તમારે શું લેવાદેવા? મને નવો અનુભવ થાત..... વગેરે વગેરે.. "
-ફાલ્ગુની ઠક્કર (ટીના)

-


3 OCT 2020 AT 23:56

કર્મ કરે કાળા,
પછી કરે માળા...
નિત કરે નવા ચાળા....
😀😎😍🙄😏🤗😫😥😭😡
હે પ્રભુ...🤔🤔
આ બનાવ્યા તે કેવા મન ના માણા !!!
-ફાલ્ગુની ઠક્કર (ટીના)

-


5 SEP 2020 AT 11:41

Is that possible to make comparison between teachers???
Then.... How can I ??
All teachers of my life are always inspirational and very precious....
They all are locked in my frame of heart..... Thank you all to make my life valuable ....
Happy Teacher's Day to all my lovely teachers..
-Vaibhav Thakkar

-


5 SEP 2020 AT 10:07

Keep going...... 🚶‍♂🚶‍♀🚶‍♂🚶‍♀
One day.. U get your destination
Otherwise ....
you get new experiences, new people .....
And of course..
Every time you get new way to keep going again.....
-Falguni Thakkar (Teena)

-


10 MAY 2020 AT 11:45

हसरतों को कभी अपनी तूने देखा ही नहीं,
माँ.... तूने कभी खुद के लिए जीया ही नहीं!!
हँसू 😀 में,तो मुस्कुराए तु..😀
उदास☹️ मैं, तो रोए तु ..😭
माँ.... तूने कभी खुद के लिए जीया ही नहीं!!
तु भी कभी उड़ना चाहती थी ,🧚‍♂🧚‍♂
अपने ख्वाबों के संग.....
पंख अपने काट के ,तुने मुझे लगा दिए ...
माँ.... तूने कभी खुद के लिए जीया ही नहीं!!
-फाल्गुनी ठक्कर (टीना)

-


8 MAR 2020 AT 10:27

हर रिश्ता बड़े प्यार से निभाया है मैंने।
बेटी का, बहन का, बहू का,पत्नी का,
मां का,दादी नानी......
छोटे से छोटा रिश्ता बहुत संभाला है मैंने।
इन सब रिश्तो में एक रिश्ते को कभी नहीं
निभाया मैने .........
वह है खुद से खुद का रिश्ता....
साल में एक ही दिन ऐसा होता है, जब मुझे याद आता है.. मैं भी एक औरत हूं...
एक ही दिन तो ऐसा होता है, जब मुझे लगता है.....
कि मैं किसी सिहासन पर बैठी हूं..
औरत हूं इसीलिए महारानी हूं।
एक ही दिन तो ऐसा होता है, जब अपने आप पर गर्व होता है... मैं भी औरत हूं..
इसलिए मेरे खुद के लिए और एक दिन की महिलाओं के लिए,
"हैप्पी विमेंस डे"
-Falguni Thakkar (TEENA)

-


7 MAR 2020 AT 21:15

जिंदगी की छोटी-छोटी खुशियां कुर्बान कर दी
हमने अपनों के लिए।
आज वह हमसे पूछते हैं,
"क्या किया है आपने?"हमारे लिए।

-


20 DEC 2019 AT 23:45

અફવા ઉડી છે.....
રંગ બદલવામાં કાંચીડો પણ પાછળ પડ્યો છે,
હવે તો માણસે એમાં પણ મેદાન મારી લીધું છે!!
-ફાલ્ગુની ઠક્કર (ટીના)

-


13 NOV 2019 AT 21:47

When my life became messy, one day God asked me... "what do you want?" I replied.. "I want new life, great motive to live.. "God smiled and send a little and cute angel to my life.... and that's my son"Vaibhav"......On this beautiful day... Children's Day... 14th November...

-


Fetching Falguni Thakkar Quotes