Your actions illuminate your path and announce your arrival
-
The moment you think everything is under control
Life whispers: "not yet"
The moment you think the storm has passed
The wind says: "not yet"
The moment you think the fire has subsided
The ashes say: "not yet"
Not yet my darling
You shall wade from challenge to challenge
You are not allowed to rest yet
Your nerves aren't allowed to retire yet
While you think that you're done and dusted
You'll be propelled to another arena
Where you need to again prove your worth
For milestones do not matter
The journey is not yet over
The twists and turns shall continue
The paused rollercoaster shall reel again
The frozen adrenaline shall break free
Spiralling you in orbit again
You will be allowed to rest
When you rest in peace
Till then my friend
The grind is on
Life will continue to whisper: "not yet"
-
થઇ જશે બધી ઉંઘ પુરી જયારે અનંતની વાટ પકડશું,
માંડ માંડ મળ્યાં છે દોસ્તો,
થોડા ઉજાગરા કરવા દે,
નથી કરવા નફા-નુકશાનનાં સરવાળા બાદબાકી,
આજ મળી છે ખુશી,
મને એના ગુણાકાર કરવા દે,
મળી જેમને હું મારું અસ્તીત્વ પણ ખોઈ બેસું છું,
એવા મિત્રો માં મને તારો સાક્ષાત્કાર તો કરવા દે,
તારા દરબારમાં ખબર નથી કેવી હશે જિંદગીની મજા, હે ઈશ્વર,
પણ આજ તો જામી છે અહી સ્વર્ગ ની રંગત,
માણવા દે,
અંતે તો તારા જ શરણમાં આવવું છે હે ઈશ્વર,
આજ મળેલા દોસ્તો સાથે થોડી ગુફ્તગુ તો કરવા દે,
સાંભળ્યું છે બહુ લાંબી સફર હોય છે અનંતની યાત્રાની,
મને રસ્તે વાગોળી શકું એટલું ભાથું તો બાંધવા દે.
કૈંક મજાનાં ગીતોમાં છું,
ટહુકામાં છું, બીજા શબ્દોમાં કહું તો...
બસ જલસામાં છું.
ક્યારેક ઇશ્વર ફોન
કરી પૂછે..ક્યાં પહોંચ્યા ?
હું કહું છું કે..આવું છું...
બસ રસ્તામાં છું'......-
Life doesn't offer a perfectly demarcated black and white
There's a lot of 'grey' that we wade through
Putting on masks of
Black
Or
White-
Great leadership understands that:
A strategy may look great on paper
But
It's Culture that determines the success of the strategy-